બે સમતોલ પાસાઓને ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી સરવાળો $5$ અથવા $7$ ન મળે. તો $5$ એ $7$ પહેલા આવે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{5}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{4}{5}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની નિરપેક્ષ ઘટનાઓ હોય કે જેથી $P(A \cap B) = \frac{1}{6}$ અને $P(\bar{A} \cap \bar{B}) = \frac{1}{3}$ હોય,તો $P(A)$ ની કિંમત શોધો. (અહીં,$\bar{E}$ એ ઘટના $E$ ની પૂરક ઘટના છે)

$A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે, જેથી $P(A \cup B) = 0.8$ અને $P(A) = 0.3$ છે. તો $P(B)$ ની કિંમત શોધો.

તમને એક ખોખું આપવામાં આવે છે જેમાં $20$ પત્તા છે. આ પૈકી $10$ પત્તા ઉપર $I$ અક્ષર છાપવામાં આવેલ છે અને બીજા $10$ પત્તા ઉપર $T$ અક્ષર છાપવામાં આવેલ છે. જો તમે ત્રણ પત્તા એક પછી એક પાછા મૂકીને (with replacement) ઉપાડો,તો $IIT$ શબ્દ બનવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ એવી હોય કે $P(\bar{A})=\frac{2}{3}$, $P(B)=\frac{4}{15}$ અને $P(A \cap \bar{B})=\frac{1}{5}$, તો $\sqrt{195[P(B \mid(A \cup \bar{B}))+P(A \cup B)]} = $

બે વ્યક્તિઓ $A$ અને $B$ વારાફરતી એક નિષ્પક્ષ પાસો (જેની બાજુઓ પર $1$ થી $6$ અંકિત છે) ફેંકે છે,જેની શરૂઆત $A$ કરે છે. જે વ્યક્તિ અગાઉના ખેલાડીના પરિણામથી અલગ પરિણામ મેળવે તે જીતે છે. $B$ જીતે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo