એક કણ $R$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. તો,$t = \pi R / 3v$ સમયગાળા દરમિયાન,નીચેનામાંથી શું સાચું છે?

  • A
    | સરેરાશ પ્રવેગ | = $3v^2 / \pi R$
  • B
    | સરેરાશ વેગ | = $3v / \pi$
  • C
    | સરેરાશ પ્રવેગ | = $2v^2 / \pi R$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

અચળ વેગથી ગતિ કરતી ખુલ્લી કારમાં બેઠેલી વ્યક્તિ એક દડાને હવામાં શિરોલંબ ઉપર ફેંકે છે. તો દડો ક્યાં પડશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે અમુક પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈ પર હોય ત્યારે તેના વેગ કરતાં મહત્તમ ઊંચાઈ પર તેનો વેગ $(2/5)^{1/2}$ ગણો છે. સમક્ષિતિજ સાથે પ્રક્ષેપણનો ખૂણો $\alpha$ શોધો. ($^{\circ}$ માં)

Difficult
View Solution

બે કણો એક વર્તુળાકાર માર્ગ પર (એક અંદરની બાજુ અને બીજો બહારની બાજુ) $\omega$ અને $5\omega$ કોણીય વેગ સાથે એક જ બિંદુથી ગતિ શરૂ કરે છે. તો

એક પદાર્થને $t=0$ સમયે $10 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t=1 \ s$ સમયે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણીને અને ગુરુત્વપ્રવેગ $g=10 \ m/s^2$ લેતા,$R$ નું મૂલ્ય કેટલું થશે ($m$ માં)?

બે દડાને સમાન વેગથી ફેંકવામાં આવે છે,એક દડાને શિરોલંબ ઉપરની તરફ અને બીજા દડાને શિરોલંબ સાથે $60^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેમની મહત્તમ ઊંચાઈએ તેમની સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo