$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ $a_c$ સમય $t$ સાથે $a_c = k^2rt^2$ મુજબ બદલાય છે. કણ પર લાગતા બળો દ્વારા તેને આપવામાં આવતો પાવર કેટલો હશે?

  • A
    $2mk^2r^2t$
  • B
    $mk^2r^2t$
  • C
    $\frac{mk^4r^2t^5}{3}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

એક સમાન લંબાઈના તારમાંથી બનાવેલ વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને ચોરસ કોઈલના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે?

$\sin 120^{\circ} \cos 150^{\circ} - \cos 240^{\circ} \sin 330^{\circ}$ ની કિંમત શોધો :

એક વિધેય $y = f(x)$ એ $(x + 1) f'(x) - 2(x^2 + x) f(x) = \frac{e^{x^2}}{x + 1}$ નું સમાધાન કરે છે,જ્યાં $x > -1$. જો $f(0) = 5$ હોય,તો $f(x)$ શું છે?

કઈ સૃષ્ટિ સખત કોષદીવાલની હાજરી અને જનીનદ્રવ્ય તરીકે ન્યૂક્લિઓ પ્રોટીન ધરાવે છે?

યોગ્ય જોડકાં ગોઠવો.
Column-$I$ Column-$II$
$(a)$ જમીન પરના ગોકળગાય $(1)$ યુરિયા
$(b)$ કાસ્થિ મત્સ્ય $(2)$ યુરિક એસિડ
$(c)$ દરિયાઈ માછલીઓ $(3)$ એમોનિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo