$\sin 120^{\circ} \cos 150^{\circ} - \cos 240^{\circ} \sin 330^{\circ}$ ની કિંમત શોધો :

  • A
    $1$
  • B
    $-1$
  • C
    $\frac{2}{3}$
  • D
    $-\left(\frac{\sqrt{3}+1}{4}\right)$

Explore More

Similar Questions

પરિપથમાં બે કેપેસિટર $C_1$ અને $C_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને $B$ નું સ્થિતિમાન $V_2$ છે. તો બિંદુ $D$ નું સ્થિતિમાન કેટલું થશે?

વર્તુળ $r^2-4r(\cos \theta+\sin \theta)-4=0$ નું કાર્તેઝિયન યામમાં કેન્દ્ર શું છે?

$100 \ mL, 0.6 \ M$ એસિટિક એસિડને $2 \ g$ સક્રિયકૃત ચારકોલ સાથે હલાવવામાં આવ્યો છે. અધિશોષણ બાદ અંતિમ દ્રાવણની સાંદ્રતા $0.5 \ M$ થાય છે. તો પ્રતિગ્રામ કાર્બન દીઠ અધિશોષિત થયેલા એસિટિક એસિડનો જથ્થો .......... $g$ હશે.

ધારો કે $P$ એ $(2,1,0)$,$(4,1,1)$ અને $(5,0,1)$ બિંદુઓમાંથી પસાર થતું સમતલ છે અને $R$ એ $(2,1,6)$ બિંદુ છે. તો સમતલ $P$ માં $R$ નું પ્રતિબિંબ શોધો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં વપરાયેલ ડાયોડનો વોલ્ટેજ ડ્રોપ તમામ પ્રવાહો પર $0.5 \, V$ અચળ છે અને મહત્તમ પાવર રેટિંગ $100 \, mW$ છે. મહત્તમ પ્રવાહ મેળવવા માટે ડાયોડ સાથે શ્રેણીમાં જોડાયેલ અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo