એક લોલકના ગોળાની તેના સૌથી નીચલા સ્થાને ઝડપ $3\, m/s$ છે. લોલકની લંબાઈ $0.5\, m$ છે. જ્યારે લોલક શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે ત્યારે ગોળાની ઝડપ ..... $m/s$ હશે. (જો $g = 10\, m/s^2$)

  • A
    $3$
  • B
    $0.33$
  • C
    $0.5$
  • D
    $2$

Explore More

Similar Questions

જો સાદા લોલકનો ગોળો $10 \, cm$ ની ઊભી ઊંચાઈ સુધી ઉપર જઈ શકતો હોય,તો તેની મધ્યમાન સ્થિતિએ તેનો વેગ કેટલો હશે ......... $m/s$? ($g = 9.8 \, m/s^2$ લો)

મુક્ત રીતે ગતિ કરતા કૃત્રિમ ઉપગ્રહ પર સાદા લોલકનો આવર્તકાળ કેટલો હોય છે?

એક સાદું લોલક લિફ્ટની છત પરથી લટકે છે. જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે લોલકનો આવર્તકાળ $T$ છે. જો પરિણામી પ્રવેગ $g/4$ થાય,તો લોલકનો નવો આવર્તકાળ કેટલો થશે ($, T$ માં)?

બે લોલકની લંબાઈમાં $22 \ cm$ નો તફાવત છે. તેઓ એક જ જગ્યાએ એવી રીતે દોલન કરે છે કે તેમાંથી એક $15$ દોલનો અને બીજું તેટલા જ સમયમાં $18$ દોલનો પૂર્ણ કરે છે. તો લોલકની લંબાઈ ($cm$ માં) શોધો.

Difficult
View Solution

પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ $1\, m$ છે. ચંદ્રની સપાટી પર,જ્યાં $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટીના $g$ કરતા $1/6$ ગણું છે,ત્યાં સેકન્ડ લોલકની લંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo