એક લોલક ઘડિયાળ લિફ્ટની અંદર રાખવામાં આવી છે. તે કઈ સ્થિતિમાં સાચો સમય દર્શાવે છે?

  • A
    હંમેશા સાચો સમય દર્શાવે છે.
  • B
    અચળ પ્રવેગ સાથે નીચે ઉતરતી વખતે સાચો સમય દર્શાવે છે.
  • C
    અચળ ઝડપ સાથે નીચે ઉતરતી વખતે સાચો સમય દર્શાવે છે.
  • D
    લિફ્ટ ગતિમાં હોય ત્યારે સાચો સમય દર્શાવી શકતી નથી.

Explore More

Similar Questions

મુક્ત પતન કરતી લિફ્ટમાં લટકાવેલા લોલકના દોલનની આવૃત્તિ કેટલી હોય?

જો સાદા લોલકને આપેલ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,તો જ્યારે તે સૌથી નીચલી સ્થિતિમાં પહોંચે ત્યારે બોબનો વેગ શોધો. ($g = 10 \ m/s^2$ લો) ($m/s$ માં)

એક લોલક ઘડિયાળ ધીમી ચાલે છે. તેનો સમય સુધારવા માટે,આપણે શું કરવું જોઈએ?

$l$ લંબાઈ ધરાવતા સાદા લોલકના ગોળાને મધ્યમાન સ્થાનથી શિરોલંબ સાથે $\theta$ કોણીય સ્થાનાંતર આપવામાં આવે છે. જો તેને મુક્ત કરવામાં આવે,તો સંતુલન સ્થાન પર ગોળાનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

હવામાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લોલક પાણીમાં હોય અને સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે,તો તેનો આવર્તકાળ $t$ છે. $\frac{T}{t}$ નું મૂલ્ય શોધો [બોબની ઘનતા $\frac{5000}{3} \ kg \ m^{-3}$ અને પાણીની ઘનતા $1000 \ kg \ m^{-3}$ છે].

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo