એક લોલક $250\,cm$ લંબાઈની દોરી વડે લટકાવેલું છે. લોલકના ગોળાનું દળ $200\,g$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યાં સુધી ગોળાને એક બાજુ ખેંચવામાં આવે છે. ગોળાને મુક્ત કર્યા પછી,તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ વેગ . . . . . . $m/s$ હશે. (જો $g = 10\,m/s^2$)

  • A
    $5$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $7$

Explore More

Similar Questions

સેકન્ડ્સ લોલકનો આવર્તકાળ $2\, s$ છે. ગોળાકાર બોબ,જે અંદરથી ખાલી છે,તેનું દળ $50\, g$ છે. હવે તેને સમાન ત્રિજ્યા ધરાવતા પરંતુ $100\, g$ દળ ધરાવતા બીજા નક્કર બોબ દ્વારા બદલવામાં આવે છે. નવો આવર્તકાળ ..... $s$ થશે.

એક લોલકને પૂરતી ઊંચાઈ ધરાવતી ઇમારતના છત પરથી લટકાવવામાં આવ્યું છે અને તે સરળ આવર્ત દોલક તરીકે મુક્તપણે આગળ-પાછળ ગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી $5 \; m$ ના અંતરે લોલકના ગોળાનો પ્રવેગ $20 \; m/s^2$ છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$L$ લંબાઈના એક સાદા લોલકનું દળ $m$ છે અને તે $A$ કંપવિસ્તાર સાથે મુક્તપણે દોલનો કરે છે. અંતિમ સ્થાને તેની સ્થિતિઊર્જા કેટલી હશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

સાદા લોલકની ગતિ ક્યારે સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) હશે?

નીચેનામાંથી કયો આલેખ લોલકના આવર્તકાળનો તેના દોલનોના કંપવિસ્તારના વિધેય તરીકેનો આધાર આલેખિત રીતે દર્શાવે છે? (નોંધ: કંપવિસ્તાર નાનો હોવો જરૂરી નથી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo