એક વ્યક્તિએ એક અપૂર્ણાંકનો $\frac{6}{7}$ સાથે ગુણાકાર કરવાનો હતો. તેના બદલે,તેણે તે અપૂર્ણાંકને $\frac{6}{7}$ વડે ભાગ્યા અને તેને સાચા જવાબ કરતા $\frac{1}{7}$ વધારે જવાબ મળ્યો. તો સાચો જવાબ કયો છે?

  • A
    $\frac{6}{13}$
  • B
    $\frac{36}{91}$
  • C
    $\frac{7}{13}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\frac{3 \sqrt{2}}{\sqrt{3}+\sqrt{6}}-\frac{4 \sqrt{3}}{\sqrt{6}+\sqrt{2}}+\frac{\sqrt{6}}{\sqrt{3}+\sqrt{2}}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $(\sqrt{3}+1)^{2}=x+\sqrt{3} y$ હોય,તો $(x+y)$ ની કિંમત શોધો.

નીચેના પદમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવશે?
$43931.03 \div 2111.02 \times 401.04 = ?$

$\frac{3}{48}$ એ $\frac{1}{12}$ નો કેટલામો ભાગ છે?

નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવવું જોઈએ?
$(674.87 + 59.98) \div 35.02 = ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo