$E$ ઉર્જા ધરાવતો ફોટોન એક ધાતુની સપાટી પરથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે,જેનું કાર્ય વિધેય $W_0$ છે. જો આ ઈલેક્ટ્રોન $B$ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય અને $r$ ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ બનાવે,તો ત્રિજ્યા $r$ નું સૂત્ર શું હશે?

  • A
    $\sqrt {\frac{{2m\left( {E - {W_0}} \right)}}{{eB}}}$
  • B
    $\sqrt {2m\left( {E - {W_0}} \right)eB}$
  • C
    $\frac{{\sqrt {2e\left( {E - {W_0}} \right)} }}{{mB}}$
  • D
    $\frac{{\sqrt {2m\left( {E - {W_0}} \right)} }}{{eB}}$

Explore More

Similar Questions

કયું તત્વ હિમોગ્લોબિન અને માયોગ્લોબિન બંનેમાં સામાન્ય હોય છે?

${}^{18}_{8}O$ નો અર્ધ-આયુષ્ય સમય $4650 \ \text{years}$ છે. ${}^{18}_{8}O$ ના $200 \ mg$ ના નમૂનાને $25 \ mg$ થતા .......... $\text{years}$ લાગે છે.

$p-n$ ફોટોડાયોડ $2.0\, eV$ ના બેન્ડ ગેપ ધરાવતા પદાર્થમાંથી બનાવવામાં આવે છે. આ પદાર્થ દ્વારા શોષી શકાતા વિકિરણની લઘુત્તમ આવૃત્તિ આશરે કેટલી હશે?

$VSEPR$ (વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન) સિદ્ધાંત મુજબ $ClO_3^-$ નો આકાર કેવો હશે?

જેમના સ્થાન સદિશો $\hat{i}+\hat{j}-\hat{k}$ અને $\hat{i}-\hat{j}+\hat{k}$ છે, તેવા બિંદુઓને જોડતી રેખા પર આવેલા બિંદુનો સ્થાન સદિશ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo