એક પીકોમીટરને કેવી રીતે લખવામાં આવે છે?

  • A
    $10^{-9} \ m$
  • B
    $10^{-10} \ m$
  • C
    $10^{-11} \ m$
  • D
    $10^{-12} \ m$

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી ભારે કયું છે?

જો $1 \ L$ નિસ્યંદિત પાણીમાં $H^{+}$ આયનોની સંખ્યા $6.023 \times 10^{16}$ હોય,તો $1 \ mL$ નિસ્યંદિત પાણીમાં $H^{+}$ આયનોની સંખ્યા કેટલી થાય?

$3.00 \ kg$ માં કેટલા યાર્ડ હોય છે? આપેલ છે: $1 \ kg = 1000 \ m$,$1 \ m = 1.094 \ yards$.

Difficult
View Solution

દળનો $SI$ એકમ કયો છે? તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

નીચેનામાંથી ખોટું વિધાન/વિધાનો પસંદ કરો:
$(a)$ $22$ પુસ્તકોમાં અનંત સાર્થક અંકો હોય છે.
$(b)$ $2.5 \times 1.25$ ની ગણતરીના જવાબમાં ચાર સાર્થક અંકો હોય છે.
$(c)$ પ્રથમ શૂન્યતર અંકની આગળના શૂન્યો સાર્થક હોય છે.
$(d)$ $12.11 + 18.0 + 1.012$ ની ગણતરીના જવાબમાં ત્રણ સાર્થક અંકો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo