મેગ્નેશિયમ રિબનનો એક ટુકડો નાઈટ્રોજનના વાતાવરણમાં લાલચોળ ગરમ કરવામાં આવે છે અને પાણી સાથે ઠંડુ પાડતા,ઉત્પન્ન થતો વાયુ કયો છે?

  • A
    એમોનિયા
  • B
    હાઈડ્રોજન
  • C
    નાઈટ્રોજન
  • D
    ઓક્સિજન

Explore More

Similar Questions

એલ્યુમિનિયમ અને જલીય $NaOH$ વચ્ચેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનોને ગરમ કરવાથી ઓક્સિજન મુક્ત થાય છે?

Difficult
View Solution

જ્યારે હવામાં ગરમ કરવામાં આવે છે,ત્યારે આલ્કલી ધાતુઓ વિવિધ ઓક્સાઇડ બનાવે છે. $Li$,$Na$ અને $K$ દ્વારા બનતા ઓક્સાઇડ જણાવો.

આલ્કલાઇન અર્થધાતુઓની સરખામણીમાં આલ્કલી ધાતુઓ નીચેનામાંથી શું દર્શાવે છે?

$LiAlH_4$ માં,ધાતુ $Al$ શેમાં હાજર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo