એક પાટિયા પર એક છેડે બોક્સ મૂકેલું છે અને પાટિયાને બીજા છેડેથી ધીમે ધીમે ઊંચું કરવામાં આવે છે. જ્યારે સમક્ષિતિજ સાથેનો નમનકોણ $30^o$ થાય છે,ત્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે અને $4.0\, s$ માં પાટિયા પર $4.0\, m$ નીચે સરકે છે. બોક્સ અને પાટિયા વચ્ચેના સ્થિત અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે કેટલા હશે?

  • A
    $0.4$ અને $0.3$
  • B
    $0.6$ અને $0.6$
  • C
    $0.6$ અને $0.5$
  • D
    $0.5$ અને $0.6$

Explore More

Similar Questions

નીચેનામાંથી તંતુમય પ્રોટીન ઓળખો.

સાથી કોષો $..........$ સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

ભારતમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના જનીન પૂલ અને આદિવાસીઓના જીવનશૈલીના સંરક્ષણ માટે સ્થાપિત પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયું છે?

જો $\theta$ એ $x^2+2 h x y+b y^2=0$ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય,તો $x^2+2 x y \sec \theta+y^2=0$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo