$20\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $1.5\, cm$ અંતરે મુખ્ય અક્ષ પર રહેલા બિંદુવત પદાર્થનો વેગ મુખ્ય અક્ષને લંબ $2\, mm/s$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ .....$mm/s$ હશે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

લોલકનો ગોળો (bob) સ્થિતિ $P$ થી મુક્ત કરવામાં આવે છે. સ્થિતિ $Q$ પર અરીસા $M$ માં દેખાતા ગોળાના પ્રતિબિંબનો વેગ,ગોળાની સાપેક્ષમાં કેટલો હશે?

એક કણ $(\hat{i} + 2\hat{j} + 3\hat{k}) \text{ m/s}$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. $x-y$ સમતલમાં એક સમતલ અરીસો છે. અરીસાનો વેગ $(\hat{i} + 2\hat{j}) \text{ m/s}$ છે. પ્રતિબિંબનો વેગ ($\text{m/s}$ માં) કેટલો હશે?

Difficult
View Solution

એક વસ્તુ $0.3\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $20\,m$ ના અંતરે છે. લેન્સ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો વસ્તુ લેન્સથી $5\,m/s$ ની ઝડપે દૂર જાય,તો પ્રતિબિંબની ઝડપ અને દિશા શું હશે?

જો એક પ્રકાશિત બિંદુવત પદાર્થ $v_0$ ઝડપથી ગોલીય અરીસાની અક્ષ પર ગતિ કરતો હોય,તો તેના પ્રતિબિંબની ઝડપ કેટલી હશે? (આપેલ છે: $r =$ વક્રતા ત્રિજ્યા,$u =$ પદાર્થનું અંતર)

કાર $B$ એ બીજી કાર $A$ ને $40 \, ms^{-1}$ ની સાપેક્ષ ઝડપે ઓવરટેક કરે છે. જ્યારે કાર $B$ એ કાર $A$ થી $1.9 \, m$ દૂર હોય,ત્યારે કાર $A$ માં લગાવેલા $10 \, cm$ કેન્દ્રલંબાઈવાળા અરીસામાં કાર $B$ નું પ્રતિબિંબ કેટલી ઝડપે ગતિ કરતું દેખાશે? ($ms^{-1}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo