એક અગાઉથી વજન કરેલા પાત્રને $N.T.P.$ પર ઓક્સિજન વડે ભરવામાં આવ્યું અને વજન કરવામાં આવ્યું. ત્યારબાદ તેને ખાલી કરીને તે જ તાપમાન અને દબાણે $SO_2$ વડે ભરવામાં આવ્યું અને ફરીથી વજન કરવામાં આવ્યું. ઓક્સિજનનું વજન કેટલું હશે?

  • A
    $SO_2$ જેટલું જ
  • B
    $SO_2$ ના વજન કરતા $\frac{1}{2}$ ગણું
  • C
    $SO_2$ ના વજન કરતા બમણું
  • D
    $SO_2$ ના વજન કરતા ચોથા ભાગનું

Explore More

Similar Questions

$1 \, mol$ હાઇડ્રોકાર્બન $C_xH_{2y}$ ની દહન પ્રક્રિયા માટે જરૂરી $O_2$ ના મોલની સંખ્યા............ થશે.

$1.4 \; g/mL$ ઘનતા અને $63\%$ દળ ટકાવારી ધરાવતા $HNO_{3}$ ના નમૂનાની મોલારિટી . . . . . . $M$ થશે.
($HNO_{3}$ નું આણ્વીય દળ = $63$)

કેલ્શિયમ કાર્બોનેટ જલીય $HCl$ સાથે પ્રક્રિયા કરીને $CaCl_{2}$ અને $CO_{2}$ આપે છે,જે નીચે મુજબ છે:
$CaCO_{3(s)} + 2HCl_{(aq)} \rightarrow CaCl_{2(aq)} + CO_{2(g)} + H_{2}O_{(l)}$
$25 \ mL$ $0.75 \ M$ $HCl$ સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેટલા દળના $CaCO_{3}$ ની જરૂર પડશે?

Difficult
View Solution

$NaOH$ ના $100 \, cc$ નોર્મલ દ્રાવણને તટસ્થ કરવા માટે જરૂરી ઓક્ઝેલિક એસિડનું વજન ........ $gm$ છે.

$NTP$ પર,જે વાયુનું આણ્વીય દળ $45$ છે તેની ઘનતા ............. $g \ L^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo