એક પ્રોટોન અને એક ડ્યુટેરોન,બંને સમાન ગતિઊર્જા ધરાવે છે,જે એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં લંબરૂપે દાખલ થાય છે. પ્રોટોન અને ડ્યુટેરોનની વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે ${R_p}$ અને ${R_d}$ હોય,તો સાચું વિધાન કયું છે?

  • A
    ${R_d} = \sqrt{2} \,{R_p}$
  • B
    ${R_d} = {R_p}/\sqrt{2}$
  • C
    ${R_d} = {R_p}$
  • D
    ${R_d} = 2{R_p}$

Explore More

Similar Questions

સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $X$ અને $Y$ ને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં લંબરૂપે દાખલ થાય છે અને અનુક્રમે $R_1$ અને $R_2$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $X$ અને $Y$ ના દળનો ગુણોત્તર કેટલો હશે?

$q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $\vec{V} = a \hat{i}$ વેગ સાથે ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = b \hat{j} + c \hat{k}$ માં ગતિ કરે છે,જ્યાં $a$,$b$ અને $c$ અચળાંકો છે. કણ પર લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

એક પ્રોટોન $2.5 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે $2 \ MeV$ ગતિઊર્જા સાથે ગતિ કરે છે. પ્રોટોન પર લાગતું બળ . . . . . . $N$ છે. (પ્રોટોનનું દળ $= 1.6 \times 10^{-27} \ kg$,પ્રોટોનનો વીજભાર $= 1.6 \times 10^{-19} \ C$)

$0.6 \,g$ દળ અને $25 \,nC$ વીજભાર ધરાવતો એક કણ એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં $1.2 \times 10^4 \,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ ગતિ કરે છે. જો કણ સીધી રેખામાં ગતિ કરતો હોય, તો ચુંબકીય પ્રેરણનું મૂલ્ય શોધો $(g=10 \,ms^{-2})$.

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક કણ $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થાય છે. તે $B$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે અને $R$ ત્રિજ્યાના વર્તુળાકાર ચાપમાં ગતિ કરે છે,તો $\frac{q}{m}$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo