$2\, m$ ત્રિજ્યા ધરાવતી ગરગડીને તેની ધરી પર $F = (20t - 5t^2)\, N$ (જ્યાં $t$ સેકન્ડમાં છે) બળ સ્પર્શકની દિશામાં લગાડીને ફેરવવામાં આવે છે. જો ગરગડીની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $10\, kg\, m^2$ હોય,તો ગતિની દિશા ઉલટાય તે પહેલાં ગરગડી દ્વારા કરવામાં આવેલા પરિભ્રમણોની સંખ્યા કેટલી હશે?

  • A
    $6$ થી વધુ પણ $9$ થી ઓછી
  • B
    $9$ થી વધુ
  • C
    $3$ થી ઓછી
  • D
    $3$ થી વધુ પણ $6$ થી ઓછી

Explore More

Similar Questions

જો રેખાઓની જોડી $xy-x-y+1=0$ અને રેખા $ax+2y-3a=0$ સંગામી હોય,તો $a$ ની કિંમત શોધો.

$10\, m/s$ ની ઝડપે ક્રોસિંગ તરફ જતી કાર $P$,ક્રોસિંગથી $40\, m$ આગળ હોય ત્યારે $700\, Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. હવામાં અવાજની ઝડપ $340\, m/s$ છે. બીજી કાર $Q$ એ રસ્તા પર સ્થિર છે જે કાર $P$ જે રસ્તા પર ક્રોસિંગ તરફ પહોંચી રહી છે તેને લંબ છે (આકૃતિ જુઓ). કાર $Q$ નો ડ્રાઇવર જ્યારે ક્રોસિંગથી $30\, m$ આગળ હોય ત્યારે કાર $P$ ના હોર્નનો અવાજ સાંભળે છે. કાર $Q$ ના ડ્રાઇવર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ .... $Hz$ છે.

It has not escaped our notice that the specific pairing we have postulated immediately suggests a possible copying mechanism for genetic material. આ વાક્ય કોના દ્વારા લખવામાં આવ્યું છે?

ઇલેક્ટ્રોન સ્પિન માટેના ક્વોન્ટમ નંબર્સ $+1/2$ અને $-1/2$ શું દર્શાવે છે?

$M$ દળ અને $L$ લંબાઈનો એક સમાન સળિયો લીસા આડા સપાટી પર મૂકવામાં આવ્યો છે. સળિયાના એક છેડે તેની લંબાઈને લંબ એક આડો બળ $F$ લગાડવામાં આવે છે. સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo