એક રેડિયોએક્ટિવ તત્વ એક રૂમના ભોંયતળિયે ઢોળાય છે. તેનો અર્ધ-આયુષ્ય સમય $30$ દિવસ છે. જો પ્રારંભિક સક્રિયતા સ્વીકાર્ય મૂલ્ય કરતા દસ ગણી હોય,તો કેટલા દિવસ પછી રૂમમાં પ્રવેશવું સુરક્ષિત રહેશે?

  • A
    $100$
  • B
    $1000$
  • C
    $300$
  • D
    $10$

Explore More

Similar Questions

જો રેડિયોએક્ટિવ પદાર્થનો જથ્થો ત્રણ ગણો કરવામાં આવે,તો એકમ સમયમાં વિઘટિત થતા પરમાણુઓની સંખ્યા

Difficult
View Solution

$^{14}C$ ના રેડિયોએક્ટિવ ક્ષય માટે અર્ધ-આયુષ્ય $5730 \text{ વર્ષ}$ છે. લાકડું ધરાવતા એક પુરાતત્વીય અવશેષમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા $^{14}C$ ના માત્ર $80\%$ જ છે. નમૂનાની ઉંમર $(t)$ માટેનું સાચું સૂત્ર કયું છે?

જો કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો $75\%$ જથ્થો $30 \, \text{min}$ માં વિઘટિત થાય,તો તે પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય ($\text{min}$ માં) કેટલો હશે?

$30 \ years$ ના અર્ધ-આયુષ્ય ધરાવતા રેડિયોએક્ટિવ તત્વ $X$ નો $1 \, \mu g$ જથ્થો એક વધતા વૃક્ષ દ્વારા શોષાય છે. $100 \ years$ પછી વૃક્ષમાં બાકી રહેલ $X$ નો જથ્થો $n \times 10^{-1} \, \mu g$ છે. $n$ નું મૂલ્ય શોધો. $[Given : \ln 10 = 2.303 ; \log 2 = 0.30]$

$75 \ min$ પછી $_{53}I^{128}$ $(t_{1/2} = 25 \ min)$ નો બાકી રહેતો જથ્થો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo