પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય છે. આપાતકોણ અને પરાવર્તનકોણ કેટલા હશે?

  • A
    આપાતકોણ = $0^{\circ}$,પરાવર્તનકોણ = $0^{\circ}$
  • B
    આપાતકોણ = $90^{\circ}$,પરાવર્તનકોણ = $90^{\circ}$
  • C
    આપાતકોણ = $0^{\circ}$,પરાવર્તનકોણ = $90^{\circ}$
  • D
    આપાતકોણ = $90^{\circ}$,પરાવર્તનકોણ = $0^{\circ}$

Explore More

Similar Questions

એક છોકરી તેની લેસર ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના પાતળા કિરણ વડે ઊભી રાખેલી બહિર્ગોળ લેન્સ પર અલગ-અલગ દિશામાંથી પ્રકાશ ફેંકીને રમી રહી હતી. તેને એ જોઈને આશ્ચર્ય થયું કે એક ચોક્કસ દિશામાં પ્રકાશનું કિરણ લેન્સમાંથી પસાર થયા પછી પણ તે જ દિશામાં આગળ વધે છે. આ અવલોકનનું કારણ જણાવો.

પ્રકાશના તરંગો સુરેખ માર્ગે ગતિ કરે છે તેમ કહેવાય છે,કારણ કે ...

$4 \ cm$ ઊંચી વસ્તુને $18 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $27 \ cm$ અંતરે મૂકવામાં આવે છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ શોધો.

કાચના લંબઘન પર આપાત થતા પ્રકાશના કિરણનો આપાતકોણ કેટલો હોય તો તે કિરણનું વક્રીભવન થતું નથી ($^{\circ}$ માં)?

અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામી કઈ દિશામાં જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo