એક પારદર્શક માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ માધ્યમને હવા સાથે અલગ કરતી સપાટી પર $45^\circ$ ના આપાતકોણે આપાત થાય છે. કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. જો $n$ એ હવાના સાપેક્ષ માધ્યમનો વક્રીભવનાંક હોય,તો નીચેનામાંથી $n$ ના શક્ય મૂલ્ય(ઓ) પસંદ કરો:

  • A
    $1.3$
  • B
    $1.6$
  • C
    $1.5$
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતો એક કાચનો પ્રિઝમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં (વક્રીભવનાંક $\frac{4}{3}$) ડૂબાડેલો છે. જો $AB$ સપાટી પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ $AC$ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને $BC$ સપાટી સુધી પહોંચતું હોય,તો:

કાટકોણ પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પ્રકાશનું કિરણ $P$ લંબ સાથે $60^{\circ}$ ના ખૂણે સ્લેબમાં પ્રવેશે છે. સ્લેબની અંદર,પ્રકાશનું કિરણ $Q$ શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. સ્લેબનો લઘુત્તમ વક્રીભવનાંક શોધો.

Difficult
View Solution

$(a)$ આકૃતિ $1.68$ વક્રીભવનાંક ધરાવતા કાચના ફાઈબરથી બનેલી 'લાઈટ પાઈપ'નો આડછેદ દર્શાવે છે. પાઈપનું બહારનું આવરણ $1.44$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનું બનેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાઈપની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટે પાઈપની અક્ષ સાથે આપાત કિરણોના ખૂણાઓનો વિસ્તાર કેટલો હશે?
$(b)$ જો પાઈપનું બહારનું આવરણ ન હોય તો જવાબ શું હશે?

પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo