પ્રક્રિયાનો વેગ અચળાંક $k = 1.2 \times 10^{14} e^{-(25000/RT)} \, s^{-1}$ દ્વારા આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે

  • A
    $\log k$ વિરુદ્ધ $\log T$ નો આલેખ $-25000$ જેટલો ઢાળ ધરાવતી સીધી રેખા આપશે
  • B
    $\log k$ વિરુદ્ધ $T$ નો આલેખ $-25000$ જેટલો ઢાળ ધરાવતી સીધી રેખા આપશે
  • C
    $\log k$ વિરુદ્ધ $\log 1/T$ નો આલેખ $-25000$ જેટલો ઢાળ ધરાવતી સીધી રેખા આપશે
  • D
    $\log k$ વિરુદ્ધ $1/T$ નો આલેખ એક સીધી રેખા આપશે

Explore More

Similar Questions

સમજાવો: આર્હેનિયસ સમીકરણના આધારે સક્રિયકરણ ઉર્જા (activation energy) નું મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

Difficult
View Solution

રાસાયણિક પ્રક્રિયાના સંઘાતવાદ (collision theory) અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

રાસાયણિક પ્રક્રિયાના અથડામણ સિદ્ધાંતમાં,$Z_{AB}$ શું દર્શાવે છે?

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા (activation energy) ગણો,જેનો વેગ અચળાંક તાપમાન $300 \ K$ થી વધારીને $600 \ K$ કરવાથી બમણો થાય છે.

જો તાપમાન $298 \, K$ થી વધીને $308 \, K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર બમણો થાય,તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... $kJ \, mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo