એક લંબવૃત્તીય શંકુની ઊંચાઈ $3.6 \ cm$ અને તેના પાયાની ત્રિજ્યા $1.6 \ cm$ છે. તેને ઓગાળીને $1.2 \ cm$ પાયાની ત્રિજ્યા ધરાવતા બીજા લંબવૃત્તીય શંકુમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો નવા શંકુની ઊંચાઈ ($cm$ માં) કેટલી હશે?

  • A
    $3.6$
  • B
    $4.8$
  • C
    $6.4$
  • D
    $7.2$

Explore More

Similar Questions

$3\, cm$ ની ધાર ધરાવતા લોખંડના સમઘનનું વજન $12\, gm$ છે. $12\, cm$ ની ધાર ધરાવતા સમાન લોખંડના સમઘનનું વજન કેટલું હશે? ($gm$ માં)

$3, 4$ અને $5 \, cm$ બાજુવાળા ત્રણ નાના સમઘનને ઓગાળીને તેમાંથી એક મોટો સમઘન બનાવવામાં આવે છે. નાના સમઘનોના કુલ પૃષ્ઠફળ અને મોટા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય?

$250\, cm \times 12.5\, cm \times 7.5\, cm$ માપની કેટલી ઈંટો વડે $5\, m$ લાંબી,$3\, m$ ઊંચી અને $20\, cm$ જાડી દીવાલ બનાવી શકાય?

$4 \, cm$ ત્રિજ્યા ધરાવતા નળાકાર પાત્રમાં પાણી ભરેલું છે. $3 \, cm$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો પાણીમાં સંપૂર્ણ ડૂબી જાય ત્યાં સુધી નીચે ઉતારવામાં આવે છે. પાત્રમાં પાણીનું સ્તર કેટલું ઊંચું આવશે? (in $cm$)

$1.4\, cm$ વ્યાસ ધરાવતી લખોટીઓને પાણી ભરેલા નળાકાર બીકરમાં નાખવામાં આવે છે અને તે સંપૂર્ણપણે ડૂબી જાય છે. બીકરનો વ્યાસ $7\, cm$ છે. જો પાણીની સપાટી $5.6\, cm$ જેટલી ઊંચી આવે,તો કેટલી લખોટીઓ નાખવામાં આવી હશે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo