આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$a$ બાજુવાળો અને $I_2$ પ્રવાહ ધરાવતો એક સખત ચોરસ લૂપ,$I_1$ પ્રવાહ ધરાવતા લાંબા તારની નજીક સમાન સમતલમાં એક આડી સપાટી પર પડેલો છે. તારને કારણે લૂપ પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

  • A
    અપાકર્ષી અને $\frac{\mu_0 I_1 I_2}{2\pi}$ જેટલું
  • B
    અપાકર્ષી અને $\frac{\mu_0 I_1 I_2}{4\pi}$ જેટલું
  • C
    શૂન્ય
  • D
    આકર્ષી અને $\frac{\mu_0 I_1 I_2}{3\pi}$ જેટલું

Explore More

Similar Questions

બે સમાંતર વિદ્યુતપ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળ માટેનું સમીકરણ મેળવો.

$b$ અંતરે રહેલા બે પાતળા લાંબા સમાંતર તારમાં દરેકમાંથી $i$ $A$ વિદ્યુતપ્રવાહ વહે છે. એક તાર દ્વારા બીજા તાર પર લાગતું એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?

$0.5 \ m$ લંબાઈનો અને $1.2 \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક સીધો તાર $2 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ચુંબકીય ક્ષેત્ર તારની લંબાઈને લંબ છે. તાર પર લાગતું બળ કેટલું હશે ($N$ માં)? $[\sin 90^{\circ} = 1]$

શૂન્યાવકાશમાં એકબીજાથી એક મીટરના અંતરે રહેલા,અવગણ્ય આડછેદ ધરાવતા બે ખૂબ લાંબા સીધા સમાંતર વાહકોમાંથી $1 \text{ mA}$ જેટલો સમાન વિદ્યુતપ્રવાહ વહે છે. તો પ્રતિ મીટર લંબાઈ દીઠ લાગતું બળ $\qquad \text{ N}$ હશે. (આપેલ છે: $\mu_0 = 4\pi \times 10^{-7} \text{ T m A}^{-1}$)

ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર લાગતા બળનું સૂત્ર આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo