$10 \, cm \times 0.5 \, cm \times 0.2 \, cm$ પરિમાણ ધરાવતો ફેરોમેગ્નેટિક પદાર્થનો સળિયો $0.5 \times 10^4 \, Am^{-1}$ ની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. પરિણામે,સળિયામાં $5 \, Am^2$ ની ચુંબકીય મોમેન્ટ ઉત્પન્ન થાય છે. ચુંબકીય પ્રેરણનું મૂલ્ય .... $T$ હશે.

  • A
    $0.54$
  • B
    $6.28$
  • C
    $0.358$
  • D
    $2.591$

Explore More

Similar Questions

$0.075 \, kg$ દળ અને $7500 \, kg/m^3$ ઘનતા ધરાવતા પદાર્થની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ $8 \times 10^{-7} \, A \cdot m^2$ છે. તો તેનું મેગ્નેટાઇઝેશન કેટલા $A/m$ થાય?

એક ફેરોમેગ્નેટિક પદાર્થ માટે મૂળભૂત મેગ્નેટાઇઝેશન વક્ર આકૃતિમાં દર્શાવેલ છે. તો,સાપેક્ષ પરમીએબિલિટીનું મૂલ્ય કયા બિંદુ માટે સૌથી વધુ હશે?

$10 \, cm \times 0.5 \, cm \times 0.2 \, cm$ પરિમાણ ધરાવતા ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયાને $0.5 \times 10^4 \, A/m$ ની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. પરિણામે,સળિયામાં $5 \, A \cdot m^2$ ની ચુંબકીય મોમેન્ટ ઉત્પન્ન થાય છે. કુલ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય ($Tesla$ માં) કેટલું હશે?

Difficult
View Solution

ક્યુરીના નિયમ મુજબ,નિરપેક્ષ તાપમાન $T$ પર પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી (magnetic susceptibility) કોના પ્રમાણમાં હોય છે?

એક સોલેનોઇડમાં $501$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા દ્રવ્યનો કોર છે. સોલેનોઇડના આંટાઓ કોરથી ઇન્સ્યુલેટેડ છે અને તેમાંથી $2.5 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો આંટાની સંખ્યા પ્રતિ મીટર $900$ હોય,તો $A \ m^{-1}$ માં મેગ્નેટાઇઝેશન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo