એક રબર કોર્ડ કેટાપલ્ટ (ગોફણ) ના આડછેદનું ક્ષેત્રફળ $25\,mm^2$ અને રબર કોર્ડની પ્રારંભિક લંબાઈ $10\,cm$ છે. તેને $5\,cm$ ખેંચવામાં આવે છે અને ત્યારબાદ $5\,g$ દળના મિસાઇલને પ્રક્ષેપિત કરવા માટે મુક્ત કરવામાં આવે છે. જો $Y_{rubber} = 5 \times 10^8\,N/m^2$ હોય,તો પ્રક્ષેપિત મિસાઇલનો વેગ ......... $m/s$ હશે.

  • A
    $20$
  • B
    $100$
  • C
    $250$
  • D
    $200$

Explore More

Similar Questions

$M$ દળનો એક બ્લોક $L$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ અને $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તાર પર લટકાવવામાં આવ્યો છે. તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા કેટલી છે?

જો એક તારને $1 \ mm$ ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય $2 \ J$ હોય,તો સમાન દ્રવ્યના પરંતુ બમણી ત્રિજ્યા અને અડધી લંબાઈ ધરાવતા બીજા તારને $1 \ mm$ ખેંચવા માટે જરૂરી કાર્ય $.... \ J$ છે.

$1\,mm^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $1\%$ જેટલો વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું હશે? $[Y = 9 \times 10^{11}\,N/m^2]$

નીચેનામાંથી કયા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા મહત્તમ છે?

જો $y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં $x$ જેટલી રેખીય વિકૃતિ (longitudinal strain) ઉત્પન્ન થાય,તો તારના દ્રવ્યમાં એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo