આદર્શ વાયુનો એક નમૂનો $(\gamma = 1.4)$ અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને $100 \ J$ ઉષ્મા આપવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય ...... $J$ છે.

  • A
    $42.12$
  • B
    $56.28$
  • C
    $28.57$
  • D
    $36.23$

Explore More

Similar Questions

અચળ દબાણે અને $27 \ ^\circ C$ તાપમાને રહેલા $0.1 \ mol$ વાયુનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$.

એક એક-પરમાણ્વીય વાયુ $(\gamma = 5/3)$ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. આપેલી ઉષ્માનો કેટલા ટકા ભાગ અનુક્રમે આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતરિત થયો હશે?

એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ સમદાબી રીતે વિસ્તરણ પામે ત્યારે $300 \ J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપેલી ઉષ્મા કેટલી હશે ($J$ માં)?

આદર્શ દ્રઢ દ્વિપરમાણ્વીય વાયુ દ્વારા સમદાબી પ્રક્રિયામાં થયેલ કાર્ય અને વાયુને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય ($/7$ માં)?

એક મોનોએટોમિક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. આંતરિક ઉર્જા બદલવા માટે વપરાતી કુલ ઉષ્માની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo