એક શ્રેણી $L-R$ સર્કિટને $V$ emf ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. જો સર્કિટને $t = 0$ સમયે ચાલુ કરવામાં આવે,તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા તેના મહત્તમ મૂલ્યના $\left(\frac{1}{n}\right)$ ગણી થાય તે સમય શોધો.

  • A
    $\frac{L}{R} \ln \left(\frac{\sqrt{n}}{\sqrt{n}-1}\right)$
  • B
    $\frac{L}{R} \ln \left(\frac{\sqrt{n}}{\sqrt{n}+1}\right)$
  • C
    $\frac{L}{R} \ln \left(\frac{\sqrt{n}}{\sqrt{n-1}}\right)$
  • D
    $\frac{L}{R} \ln \left(\frac{\sqrt{n}+1}{\sqrt{n}-1}\right)$

Explore More

Similar Questions

આકૃતિમાં એક $L-R$ સર્કિટ દર્શાવેલ છે. જ્યારે સ્વિચ $S$ બંધ કરવામાં આવે છે,ત્યારે અવરોધકો $R_1, R_2$ અને $R_3$ માંથી વહેતો પ્રવાહ અનુક્રમે $I_1, I_2$ અને $I_3$ છે. $t=0 \, s$ સમયે $I_1, I_2$ અને $I_3$ ના મૂલ્યો કેટલા હશે?

અહીં દર્શાવેલ સર્કિટમાં, બિંદુ '$C$' ને બિંદુ '$A$' સાથે ત્યાં સુધી જોડેલું રાખવામાં આવે છે જ્યાં સુધી સર્કિટમાંથી વહેતો પ્રવાહ અચળ ન થાય. ત્યારબાદ, અચાનક, બિંદુ '$C$' ને બિંદુ '$A$' થી અલગ કરીને સમય $t = 0$ પર બિંદુ '$B$' સાથે જોડવામાં આવે છે. $t = L/R$ સમયે અવરોધ $(V_R)$ અને ઇન્ડક્ટર $(V_L)$ વચ્ચેના વોલ્ટેજનો ગુણોત્તર કેટલો થશે?

આપેલ પરિપથ માટે,સ્વિચ $S$ બંધ કર્યા પછી તરત જ $6\,V$ ની બેટરીમાંથી વહેતો પ્રવાહ $.......A$ હશે.

આકૃતિમાં દર્શાવેલ $2\, \Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો:
$(a)$ કળ બંધ કર્યાના તરત જ પછી.
$(b)$ કળ બંધ કર્યાના લાંબા સમય પછી.

ક્ષીણ થતા $L-R$ સર્કિટમાં,કેટલા સમય પછી ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા તેના પ્રારંભિક મૂલ્યના એક-ચતુર્થાંશ જેટલી થઈ જાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo