એક સિતારના તારને સમાન લંબાઈ અને દ્રવ્યના પરંતુ અગાઉની ત્રિજ્યા કરતા ત્રણ ગણી ત્રિજ્યા ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. જો તારમાં તણાવ સમાન રહે,તો આવૃત્તિમાં કેટલા ગણો ફેરફાર થશે?

  • A
    $1$/$3$
  • B
    $3$
  • C
    $1$/$9$
  • D
    $9$

Explore More

Similar Questions

એક દોરીની એકમ લંબાઈ દીઠ દળ $10^{-6} \,kg/cm$ છે. તેમાં ઉત્પન્ન થતા સરળ આવર્ત તરંગનું સમીકરણ $Y=0.2 \sin(2x+80t) \,m$ છે. દોરીમાં તણાવ કેટલું હશે ($N$ માં)?

$3 \times 10^{-4} \ kg \ m^{-1}$ ની રેખીય ઘનતા ધરાવતી ખેંચાયેલી દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ $y = 0.2 \sin (1.5 x + 60 t)$ છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. દોરીમાં તણાવ (ન્યૂટનમાં) કેટલું હશે?

$0.4\, m$ લંબાઈ અને $10^{-2}\, kg$ દળ ધરાવતો એક તાર તેના છેડાઓ પર ચુસ્તપણે બાંધેલો છે. તારમાં તણાવ $1.6\, N$ છે. એક છેડે સમાન સમયના અંતરાલ $\Delta t$ પર સમાન તરંગ પલ્સ ઉત્પન્ન કરવામાં આવે છે. ક્રમિક પલ્સ વચ્ચે સહાયક વ્યતિકરણ (constructive interference) શક્ય બને તે માટે $\Delta t$ નું લઘુત્તમ મૂલ્ય .... $s$ છે.

$80 \ cm$ લંબાઈ ધરાવતી ખેંચાયેલી દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ $y=1.5 \sin \{(5 \times 10^{-3} x) + 20 t\}$ છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને સમય $t$ સેકન્ડમાં છે. જો દોરીનું દળ $3 \ g$ હોય,તો દોરીમાં તણાવ કેટલું હશે ($N$ માં)?

$0.1 \, kg$ દળ ધરાવતી એક દોરી $1.6 \, N$ ના તણાવ હેઠળ છે. દોરીની લંબાઈ $1 \, m$ છે. એક લંબગત તરંગ દોરીના એક છેડેથી શરૂ થાય છે. તરંગને બીજા છેડે પહોંચતા લાગતો સમય કેટલો હશે ($s$. માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo