$1 kg$ દળ અને $1 m$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો $30^{\circ}$ ના ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ગોળાના કેન્દ્રથી $r = 0.5 m$ અંતરે,ઢળતા સમતલને સમાંતર $1 N$ મૂલ્યના બે બળો ગોળા પર લાગે છે. સમતલ પર નીચે તરફ ગોળાનો પ્રવેગ . . . $m s^{-2}$ છે. ($g = 10 m s^{-2}$ લો.)

  • A
    $2.40$
  • B
    $2.80$
  • C
    $2.45$
  • D
    $2.86$

Explore More

Similar Questions

ઢાળ પરથી ગબડતા ગોળાની ગતિ કેવી હોય છે? ઢાળ પરથી ગબડતા પદાર્થની ગતિઊર્જા માટેનું સામાન્ય સૂત્ર લખો.

એક નક્કર ગોળો ઢળતી સપાટી પર ગબડે છે અને તળિયે તેનો વેગ $v_1$ છે. ત્યારબાદ તે જ ગોળો (ઘર્ષણ વગર) ઢળતી સપાટી પર સરકે છે અને ધારો કે તળિયે તેનો વેગ $v_2$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$2 \; kg$ દળ અને $50 \; cm$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર $30^{\circ}$ ના ઢળતા સમતલ પર ઉપર તરફ ગબડે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $4 \; m/s$ છે. નળાકાર દ્વારા ઢળતી સપાટી પર કાપેલું અંતર ...... $m$ હશે.

એક સમાન નક્કર ગોળાકાર દડો $h$ ઊંચાઈ પરથી લીસા ઢળતા સમતલ પર ગબડી રહ્યો છે. જ્યારે દડો ઢળતા સમતલના તળિયે પહોંચે છે ત્યારે તેનો વેગ $v$ છે. જો હવે આ દડાને તે જ વેગ $v$ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે, તો દડો કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર $h$ ઊંચાઈ ધરાવતા ઢળતા સમતલ પરથી ગબડે છે. જ્યારે તે સમતલના તળિયે પહોંચે ત્યારે નળાકારનો કોણીય વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo