એક નક્કર ચોરસ પ્લેટને સમાન કોણીય ઝડપ સાથે અલગ-અલગ અક્ષોની આસપાસ ફેરવવામાં આવે છે. નીચેનામાંથી કયા પરિભ્રમણ અક્ષની પસંદગીમાં પ્લેટની ગતિ ઊર્જા સૌથી વધુ હશે?

  • A
    કેન્દ્રમાંથી પસાર થતી,પ્લેટને લંબ
  • B
    પ્લેટના એક વિકર્ણની સાથે
  • C
    પ્લેટની એક ધારની સાથે
  • D
    એક ખૂણામાંથી પસાર થતી,પ્લેટને લંબ

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી,$M$ દળ અને $R/3$ ત્રિજ્યા ધરાવતી એક નાની તકતીને કેન્દ્રમાંથી દૂર કરવામાં આવે છે. બાકી રહેલી તકતીની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

સમાન કદ,આકાર અને વજન ધરાવતા બે ઈંડામાંથી એક કાચું છે અને બીજું અડધું બાફેલું છે. તેમના મધ્ય અક્ષને અનુલક્ષીને કાચા ઈંડા અને અડધા બાફેલા ઈંડાની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો હશે?

મોટા ટીપાની જડત્વની ચાકમાત્રા $I$ છે. જો મોટા ટીપામાંથી $8$ નાના ટીપાં બનાવવામાં આવે,તો નાના ટીપાની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

બે દ્રવ્યમાન $m_1$ અને $m_2$ ને એકબીજાથી $r$ અંતરે મૂકેલા છે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને બે દ્રવ્યમાનોને જોડતી રેખાને લંબ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીમાંથી એક ચતુર્થાંશ ભાગ કાપવામાં આવે છે. આ ભાગનું દળ $M$ છે. તેને તેના સમતલને લંબ અને મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી રેખાની આસપાસ ભ્રમણ કરાવવામાં આવે છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo