એક દ્રાવણમાં $Fe^{2+}$,$Fe^{3+}$ અને $I^{-}$ આયનો છે. આ દ્રાવણની પ્રક્રિયા $35^{\circ}C$ તાપમાને આયોડિન સાથે કરવામાં આવી. $Fe^{3+}/Fe^{2+}$ માટે $E^{\circ} = +0.77 \ V$ અને $I_2/2I^{-}$ માટે $E^{\circ} = +0.536 \ V$ છે. તો અનુકૂળ રેડોક્ષ પ્રક્રિયા કઈ છે?

  • A
    $I_2$ નું $I^{-}$ માં રિડક્શન થશે
  • B
    કોઈપણ રેડોક્ષ પ્રક્રિયા થશે નહીં
  • C
    $I^{-}$ નું $I_2$ માં ઓક્સિડેશન થશે
  • D
    $Fe^{2+}$ નું $Fe^{3+}$ માં ઓક્સિડેશન થશે

Explore More

Similar Questions

જો પ્રક્રિયા $2Ag_{(aq)}^+ + Cd_{(s)} \to Cd_{(aq)}^{2+} + 2Ag_{(s)}$ માટે પ્રમાણિત વિદ્યુતરાસાયણિક કોષનો પોટેન્શિયલ $1.20 \ V$ હોય,તો પ્રમાણિત ગિબ્સ મુક્ત-ઊર્જા ફેરફારનું મૂલ્ય $kJ$ માં ગણો.

ઝિંક ઇલેક્ટ્રોડ અને પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ધરાવતા ગેલ્વેનિક કોષ માટે,$E^{\circ}(Zn^{+2}_{(aq)} \mid Zn_{(s)}) = -0.76 \ V$ છે. કોષના કાર્ય દરમિયાન ધન ઇલેક્ટ્રોડ પર થતી પ્રક્રિયા ઓળખો.

આપેલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ:
$Fe^{3+} + e^- \to Fe^{2+}$; $E^o = 0.771 \, V$
$I_2 + 2e^- \to 2I^-$; $E^o = 0.536 \, V$
કોષ પ્રક્રિયા $2Fe^{3+} + 2I^- \to 2Fe^{2+} + I_2$ માટે $E^o_{\text{cell}}$ છે:

જો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય,તો

નીચેનામાંથી કઈ સેલ પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં સ્વયંભૂ (spontaneous) છે તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo