$1 \, kg$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક ગોલીય કવચ સમક્ષિતિજ સમતલ પર $\omega$ કોણીય ઝડપ સાથે ગબડી રહ્યો છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે કવચના કોણીય વેગમાનનું મૂલ્ય $\frac{a}{3} R^{2} \omega$ છે. $a$ નું મૂલ્ય .............. થશે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $4$

Explore More

Similar Questions

બે સમાન વર્તુળાકાર લૂપ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે; એક ગબડે છે અને બીજી સરકે છે. તેમની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

એક ડિસ્ક સપાટી પર સરક્યા વગર ગબડી રહી છે. ડિસ્કની ત્રિજ્યા $R$ છે. $t=0$ સમયે,ડિસ્ક પરનું સૌથી ઉપરનું બિંદુ $A$ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે ડિસ્ક અડધું પરિભ્રમણ પૂર્ણ કરે છે,ત્યારે બિંદુ $A$ નું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર કેટલું હશે?

$50 \,kg$ દળની એક નક્કર ગોળાકાર તકતી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $0.4 \,m/s$ છે. તેને રોકવા માટે તકતી પર કરવામાં આવેલ કાર્યનું નિરપેક્ષ મૂલ્ય . . . . . . $J$ છે.

એક નક્કર ગોળો સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડી રહ્યો છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિઊર્જા અને ચાકગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય $:$

એક $R$ ત્રિજ્યા ધરાવતી તકતી (disc) સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. તકતીની પરિઘ પરના બિંદુ $P$ દ્વારા એક સંપૂર્ણ પરિભ્રમણમાં કાપેલું અંતર કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo