$a$ બાજુવાળી એક ચોરસ પ્લેટ $xy$-સમતલમાં મૂકવામાં આવી છે જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. જો ચોરસ પ્લેટની પૃષ્ઠ ઘનતા $\sigma = xy$ હોય,તો પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $\frac{1}{2} a^2$
  • B
    $a^2$
  • C
    $3a^2$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

જો કદ વિદ્યુતભાર ઘનતા $\rho$ હોય,તો $\Delta V$ કદ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટી સપાટી ધરાવતી ત્રણ સમાન ધાતુની પ્લેટો એકબીજાને સમાંતર રાખવામાં આવી છે. સૌથી ડાબી બાજુની પ્લેટ $A$ ને $Q$ જેટલો વિદ્યુતભાર અને સૌથી જમણી બાજુની પ્લેટ $C$ ને $-2Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. વચ્ચેની પ્લેટ $B$ તટસ્થ છે. તો પ્લેટ $C$ ની બહારની સપાટી $S$ પર દેખાતો વિદ્યુતભાર કેટલો હશે?

$r$ અને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય પોલા ગોળાઓ પર કુલ વિદ્યુતભાર $Q$ એવી રીતે વહેંચાયેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે,તો તેમના સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?

Difficult
View Solution

$a$ બાજુવાળી એક ચોરસ પ્લેટ $xy$-સમતલમાં મૂકવામાં આવી છે,જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. જો ચોરસ પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma = xy$ હોય,તો પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

આકૃતિ એક અવાહક સ્ટેન્ડ પર રહેલા વિદ્યુતભારીત વાહકને દર્શાવે છે. જો બિંદુ $P$ પર વિદ્યુતભાર ઘનતા $\sigma$ હોય,સ્થિતિમાન $V$ હોય અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ હોય,તો બિંદુ $Q$ પર આ રાશિઓના મૂલ્યો શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo