એક સ્ટીલની પટ્ટી $10 \ ^oC$ તાપમાને તાંબાના સળિયાની લંબાઈ $90 \ cm$ માપે છે. જ્યારે બંને $30 \ ^oC$ તાપમાને હોય ત્યારે પટ્ટી સળિયાની લંબાઈ કેટલી ($cm$ માં) વાંચશે? $[\alpha_{st} = 1.2 \times 10^{-5} / ^oC$ અને $\alpha_{cu} = 1.7 \times 10^{-5} / ^oC]$

  • A
    $89$
  • B
    $90.21$
  • C
    $89.80$
  • D
    $90.01$

Explore More

Similar Questions

ધારો કે એક તાંબાની પ્લેટમાં કાણું (hole) છે. પ્લેટને ગરમ કરવાથી,કાણાનો વ્યાસ:

$0^\circ C$ તાપમાને મર્ક્યુરી થર્મોમીટરના બલ્બનું કદ $V_0$ છે અને કેપિલરીનું આડછેદનું ક્ષેત્રફળ $A_0$ છે. કાચનો રેખીય પ્રસરણાંક $a_g$ પ્રતિ $^\circ C$ છે અને મર્ક્યુરીનો કદ પ્રસરણાંક $\gamma_m$ પ્રતિ $^\circ C$ છે. જો $0^\circ C$ તાપમાને મર્ક્યુરી ફક્ત બલ્બને ભરે છે,તો $T^\circ C$ તાપમાને કેપિલરીમાં મર્ક્યુરીના સ્તંભની લંબાઈ કેટલી હશે?

જ્યારે કોઈ પદાર્થનું તાપમાન $T$ થી વધીને $T+\Delta T$ થાય છે, ત્યારે તેની જડત્વની ચાકમાત્રા $I$ થી વધીને $I+\Delta I$ થાય છે. જો $\alpha$ એ પદાર્થના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક હોય, તો $\frac{\Delta I}{I}$ શું થશે? ($\alpha$ ના ઉચ્ચ ઘાતાંકોને અવગણો)

પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. પિત્તળ અને સ્ટીલના સળિયાની લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે. જો $(l_2 - l_1)$ તમામ તાપમાને સમાન રહેતું હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

રેખીય પ્રસરણાંક $\alpha$ ધરાવતી ધાતુની પટ્ટીનું તાપમાન $T_1$ થી વધારીને $T_2$ કરવામાં આવે છે, જેના પરિણામે તેની લંબાઈમાં $\Delta L_1$ જેટલો વધારો થાય છે. તાપમાનને ફરીથી $T_2$ થી $T_3$ સુધી વધારવામાં આવે છે જેથી તેની લંબાઈમાં થતો વધારો $\Delta L_2$ છે. જો $T_3 + T_1 = 2T_2$ અને $T_2 - T_1 = \Delta T$ આપેલ હોય, તો $\Delta L_2$ નું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo