એક પથ્થરને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે જે મહત્તમ ઊંચાઈ $H$ પ્રાપ્ત કરે છે. તો પથ્થરનો ઉડ્ડયન સમય (time of flight) કેટલો હશે?

  • A
    $\sqrt{\frac{2H}{g}}$
  • B
    $2\sqrt{\frac{2H}{g}}$
  • C
    $\frac{2\sqrt{2H\sin\theta}}{g}$
  • D
    $\frac{\sqrt{2H\sin\theta}}{g}$

Explore More

Similar Questions

એક દડાને જમીન પરથી હવામાં ફેંકવામાં આવે છે। $5 \text{ m}$ ની ઊંચાઈએ, તેનો વેગ $\vec{v} = (5 \hat{i} + 5 \hat{j}) \text{ m s}^{-1}$ છે। દડા દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($\text{ m}$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \text{ m s}^{-2}$)

એક પ્રક્ષિપ્ત પદાર્થ બે અલગ-અલગ પ્રક્ષિપ્ત કોણો માટે સમાન અવધિ $R$ ધરાવી શકે છે. જો $t_1$ અને $t_2$ એ બંને કિસ્સાઓમાં ઉડ્ડયન સમય હોય,તો તેમનો ગુણાકાર:

જમીન પરથી સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવેલા પદાર્થ માટે,સાચું વિધાન પસંદ કરો.

ક્ષિતિજ સાથે $15^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (range) $50\,m$ છે. જો તે જ વેગથી પ્રક્ષિપ્ત પદાર્થને ક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે,તો તેની અવધિ $........\,m$ થશે.

જો કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે, તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo