ખેંચાયેલા રબર બેન્ડમાં શું હોય છે?

  • A
    વધેલી ગતિ ઉર્જા
  • B
    વધેલી સ્થિતિ ઉર્જા
  • C
    ઘટેલી ગતિ ઉર્જા
  • D
    ઘટેલી સ્થિતિ ઉર્જા

Explore More

Similar Questions

કોઈ પદાર્થની સ્થિતિ ઊર્જા $U = A - Bx^2$ છે,જ્યાં $x$ સ્થાનાંતર છે. તો પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય કેટલું હોય?

$20 \,kg$ દળ ધરાવતો દડો $50 \,cm$ ની ઊંચાઈએથી નીચે પડે ત્યારે તેની સ્થિતિઊર્જામાં થતો ઘટાડો ............ $J$ છે.

$M \ kg$ દળને $\ell$ લંબાઈની વજનરહિત દોરી વડે લટકાવેલ છે. દોરી પ્રારંભિક શિરોલંબ દિશા સાથે $45^\circ$ નો ખૂણો બનાવે ત્યાં સુધી તેને સ્થાનાંતરિત કરવા માટે જરૂરી સમક્ષિતિજ બળ કેટલું હશે?

$x$-અક્ષ પર ગતિ કરતા $0.1 \ kg$ દળના કણની સ્થિતિઊર્જા $U(x) = 5x(x-4) \ J$ હોય,તો કણની ઝડપ કયા સ્થાને મહત્તમ હશે?

$m$ દળ ધરાવતા અને $H$ ઊંચાઈએ સ્થિર રહેલા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જાનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo