એક વિદ્યાર્થી બસથી $50 \, m$ ના અંતરે ઉભો છે. જેવી બસ $1 \, m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે,વિદ્યાર્થી $u$ જેટલા સમાન વેગથી બસ તરફ દોડવાનું શરૂ કરે છે. ગતિ સીધા રસ્તા પર છે તેમ ધારીએ તો,વિદ્યાર્થી બસને પકડી શકે તે માટે $u$ નું લઘુત્તમ મૂલ્ય ......... $m/s$ છે.

  • A
    $5$
  • B
    $8$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

$45 \, m$ ની ઊંચાઈ ધરાવતી ઇમારત પરથી એક દડો નીચે પાડવામાં આવે છે. તે જ સમયે,બીજો એક દડો $40 \, ms^{-1}$ ની ઝડપથી ઉપર ફેંકવામાં આવે છે. સમયના વિધેય તરીકે દડાઓની સાપેક્ષ ઝડપની ગણતરી કરો.

બે બસો $A$ અને $B$ વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે. જો પ્રથમ બસ $A$ પૂર્વ દિશામાં $36 \ km/h$ ની ઝડપે ગતિ કરે છે અને બસ $B$ પશ્ચિમ દિશામાં $18 \ km/h$ ની ઝડપે ગતિ કરે છે, તો બસ $A$ ને બસ $B$ કેવી રીતે ગતિ કરતી દેખાશે?

બે કણો એક જ બિંદુથી એકસાથે શરૂઆત કરે છે અને બે સીધી રેખાઓ પર ગતિ કરે છે,એક સમાન વેગ $v$ સાથે અને બીજી સમાન પ્રવેગ $a$ સાથે. જો $\alpha$ એ બે કણોની ગતિની રેખાઓ વચ્ચેનો ખૂણો હોય,તો સાપેક્ષ વેગનું ન્યૂનતમ મૂલ્ય કયા સમયે મળશે?

સાપેક્ષ વેગનો ખ્યાલ અને તેના બે કિસ્સાઓ સમજાવો.

Difficult
View Solution

$15 \,m/s$ ની ઝડપે ગતિ કરતી એક કાર $10 \,m/s$ ની ઝડપે ગતિ કરતી બીજી કારને ઓવરટેક કરે છે. જો દરેક કારની લંબાઈ $4 \,m$ હોય, તો ઓવરટેક દરમિયાન લાગતો સમય કેટલો હશે ($\,s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo