એક સ્ટંટમેન તેની કારને ખાડા ઉપરથી કૂદાવે છે જે આકૃતિમાં દર્શાવેલ છે (હવાનો અવરોધ અવગણો).

  • A
    સમગ્ર ઉડાન દરમિયાન ડ્રાઈવર ભારહીનતા અનુભવે છે.
  • B
    સમગ્ર ઉડાન દરમિયાન ડ્રાઈવર ક્યારેય ભારહીનતા અનુભવતો નથી.
  • C
    સમગ્ર ઉડાન દરમિયાન ડ્રાઈવર માત્ર સૌથી ઉંચા બિંદુએ ભારહીનતા અનુભવે છે.
  • D
    ઉપરની તરફની મુસાફરી દરમિયાન આભાસી વજન વધે છે.

Explore More

Similar Questions

એક રેખા ઉગમબિંદુથી $c$ જેટલા અચળ અંતરે છે અને યામ અક્ષોને $A$ અને $B$ માં મળે છે. $O, A, B$ માંથી પસાર થતા વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શોધો.

નીચેનામાંથી કઈ જોડ બંધારણીય રીતે સમાન પદાર્થો ધરાવે છે?

વર્તુળ $x^2+y^2-6x+12y+15=0$ સાથે સમકેન્દ્રી અને તેનાથી બમણું ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

નીચેનામાંથી કયું એક ખોટી જોડ દર્શાવે છે$?$

આદર્શ વાયુની અચળ દબાણ અને કદ પરની વિશિષ્ટ ઉષ્માને અનુક્રમે $C_p$ અને $C_v$ વડે દર્શાવવામાં આવે છે. જો $\gamma = \frac{C_p}{C_v}$ હોય અને $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો $C_v$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo