$30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક પાતળો બહિર્ગોળ લેન્સ અનંત અંતરે રહેલી વસ્તુનું $2 \, cm$ ઊંચાઈનું પ્રતિબિંબ રચે છે. $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક પાતળો અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સથી $26 \, cm$ દૂર પ્રતિબિંબની બાજુએ મૂકવામાં આવે છે. હવે અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ .....$cm$ છે.

  • A
    $1$
  • B
    $1.25$
  • C
    $2$
  • D
    $2.5$

Explore More

Similar Questions

$+2.50 \ D$ અને $-3.75 \ D$ પાવર ધરાવતા લેન્સના સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

$+2.50 \ D$ અને $-3.75 \ D$ પાવર ધરાવતા લેન્સના સંયોજનની કેન્દ્રલંબાઈ .... $cm$ થશે.

એક ઓપ્ટિશિયન $40 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને $25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંયોજનથી ચશ્મા બનાવે છે. ડાયોપ્ટરમાં આ લેન્સના સંયોજનનો પાવર કેટલો હશે?

એક ઓપ્ટિકલ સાધનમાં વધુ મોટવણી મેળવવા માટે ત્રણ પાતળા લેન્સને એકબીજાના સંપર્કમાં મૂકીને જોડવામાં આવે છે. દરેક લેન્સની કેન્દ્રલંબાઈ $3 \,cm$ છે. જો સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25 \,cm$ લેવામાં આવે, તો સામાન્ય ગોઠવણમાં લેન્સના સંયોજનની કુલ મોટવણી કેટલી થશે?

એક બિંદુવત પદાર્થ $O$ ને બે પાતળા સપ્રમાણ અક્ષીય બહિર્ગોળ લેન્સ $L_1$ અને $L_2$ ની સામે મૂકવામાં આવ્યો છે,જેની કેન્દ્રલંબાઈ અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ છે. બે લેન્સ વચ્ચેનું અંતર $10\,cm$ છે અને પદાર્થને લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યો છે. પદાર્થ અને બે લેન્સની સિસ્ટમ દ્વારા બનતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo