$10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સને તે જ દ્રવ્ય અને તે જ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

  • A
    $Zero$
  • B
    $Infinity$
  • C
    $10 \ cm$
  • D
    $20 \ cm$

Explore More

Similar Questions

$40 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં છે. આ સંયોજનનો પાવર કેટલો થાય?

બે લેન્સ એકબીજાના સંપર્કમાં રાખવામાં આવ્યા છે અને સંયોજનની કેન્દ્રલંબાઈ $80 \ cm$ છે. જો એક લેન્સની કેન્દ્રલંબાઈ $20 \ cm$ હોય,તો બીજા લેન્સનો પાવર કેટલો હશે ($D$ માં)?

$-15 \, D$ અને $5 \, D$ પાવર ધરાવતા બે લેન્સ એકબીજાના સંપર્કમાં રાખેલા છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ....... $cm$ થશે.

$f_1:f_2 = 2:3$ ગુણોત્તર ધરાવતા બે લેન્સને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી કોઈ પણ પ્રકારનું વિક્ષેપન (dispersion) ન થાય. વપરાયેલ કાચની વિક્ષેપન ક્ષમતા (dispersive power) નો ગુણોત્તર શોધો.

$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે લેન્સ સંપર્કમાં રાખતા પ્રતિબિંબ $60 \, cm$ અંતરે મળે છે. જ્યારે બંને લેન્સને $10 \, cm$ અંતરે રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબ $30 \, cm$ અંતરે મળે છે. તો $f_1$ અને $f_2$ ના મૂલ્યો કેટલા હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo