ત્રિજ્યા $r$ ધરાવતી એક પાતળી અર્ધવર્તુળાકાર વાહક રીંગ $(PQR)$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $B$ માં તેના સમતલને શિરોલંબ રાખીને નીચે પડી રહી છે. જ્યારે તેની ઝડપ $v$ હોય ત્યારે રીંગના બે છેડાઓ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

  • A
    $0$
  • B
    $2rBv$ અને $R$ ઉચ્ચ સ્થિતિમાન પર છે
  • C
    $\pi rBv$ અને $R$ ઉચ્ચ સ્થિતિમાન પર છે
  • D
    $\frac{Bv\pi r^2}{2}$ અને $P$ ઉચ્ચ સ્થિતિમાન પર છે

Explore More

Similar Questions

ઉત્તર-દક્ષિણ દિશામાં રાખેલ એક આડો સીધો વાહક ગુરુત્વાકર્ષણ હેઠળ નીચે પડે છે, તો

લૂપની લંબાઈ $L$ અથવા $2L$ છે. બધી લૂપ સમાન વેગ $v$ થી ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં દાખલ થાય છે. નીચેનામાંથી શું સાચું છે?

એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H$ નું મૂલ્ય $3 \times 10^{-5} \, Wb/m^2$ છે. $2 \, m$ લંબાઈનો એક ધાતુનો સળિયો $AB$,જે પૂર્વ-પશ્ચિમ દિશામાં રાખેલ છે અને તેનો છેડો $A$ પૂર્વ તરફ છે,તે $50 \, m/s$ ના અચળ વેગથી શિરોલંબ નીચે પડે છે. સળિયાનો કયો છેડો ધનભારિત બનશે અને બંને છેડાઓ વચ્ચે પ્રેરિત વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

પક્ષીઓનું સ્થળાંતર એ જીવવિજ્ઞાન અને સમગ્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં એક રહસ્ય છે. તેને વિદ્યુતચુંબકીય પ્રેરણના સંદર્ભમાં સમજાવો.

આપેલ ગોઠવણીમાં,$b$ પહોળાઈનો લૂપ $a$ પહોળાઈના મર્યાદિત વિસ્તારમાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં અચળ વેગ $v$ થી ગતિ કરે છે (જ્યાં $b > a$). પરિપથમાં $emf$ પ્રેરિત થાય તે માટેનો કુલ સમય કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo