એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને $100\,s$ માટે સમાન પ્રવેગથી ગતિ કરે છે,અને ત્યારબાદ પછીની $200\,s$ માં સમાન પ્રતિપ્રવેગ સાથે અટકી જાય છે. ગતિ દરમિયાન,તે $3\,km$ નું અંતર કાપે છે. ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    તેનો પ્રવેગ $0.2\,m/s^2$ છે
  • B
    તેનો પ્રતિપ્રવેગ $0.1\,m/s^2$ છે
  • C
    મહત્તમ વેગ $20\,m/s$ છે
  • D
    મહત્તમ વેગ $10\,m/s$ છે

Explore More

Similar Questions

નીચે આપેલા સ્થાનાંતર-સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થનો વેગ શોધો.

શાહીના ડાઘનું ક્ષેત્રફળ $A$ એવી રીતે વધે છે કે $t$ સેકન્ડ પછી તેનું ક્ષેત્રફળ $A = (3t^2 + 7) \, cm^2$ દ્વારા આપવામાં આવે છે. $t = 2 \, s$ સમયે ક્ષેત્રફળમાં થતા વધારાનો દર ગણો. .......... $cm^2/s$

$v-t$ આલેખ પરથી,$t = t_1 + t_2$ સમયમાં કાર દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર શોધો.

$y = (P t^2 - Q t^3) \ m$ એ શિરોલંબ સમતલમાં ગતિ કરતા દડાનું શિરોલંબ સ્થાનાંતર છે. તો દડો પ્રાપ્ત કરી શકે તેવી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

ટ્રેનની મુસાફરી દરમિયાન મહત્તમ પ્રવેગ કેટલો $km \ h^{-2}$ મળે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo