એક પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ $y(x, t) = 10^{-3} \sin(50t + 2x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તરંગ ધન $x$-અક્ષની દિશામાં $25 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે.
  • B
    તરંગ ધન $x$-અક્ષની દિશામાં $100 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે.
  • C
    તરંગ ઋણ $x$-અક્ષની દિશામાં $25 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે.
  • D
    તરંગ ઋણ $x$-અક્ષની દિશામાં $100 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે.

Explore More

Similar Questions

$210 \text{ Hz}$ ની આવૃત્તિ ધરાવતું ધ્વનિ તરંગ $330 \text{ ms}^{-1}$ ની ઝડપે ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરે છે. તરંગનો દરેક કણ બે અંતિમ બિંદુઓ વચ્ચે $10 \text{ cm}$ નું અંતર કાપે છે. આ તરંગના સ્થાનાંતર વિધેય $s(x, t)$ નું સમીકરણ ($x$ મીટરમાં, $t$ સેકન્ડમાં) શું હશે?

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામતું હોય, ત્યારે કણનો મહત્તમ વેગ એ તરંગના વેગ જેટલો હોય છે. તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

ધ્વનિ તરંગનું સમીકરણ $y = 0.0015 \sin (62.4 x + 316 t)$ છે. આ તરંગની તરંગલંબાઈ શોધો.

દોરીમાં ઉત્પન્ન થતી તરંગમાળામાં બે ક્રમિક શૃંગો વચ્ચેનું અંતર $5 \ cm$ છે. જો દર સેકન્ડે કોઈ પણ બિંદુમાંથી $2$ પૂર્ણ તરંગો પસાર થતા હોય,તો તરંગનો વેગ ..... $cm/sec$ છે.

એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 2 \cos 6.284(330t - x)$ છે. આ તરંગનો આવર્તકાળ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo