એક લાક્ષણિક પરાગાશયની દીવાલ કેટલા સ્તરોની બનેલી હોય છે?

  • A
    અધિસ્તર અને સ્ફોટીસ્તર
  • B
    સ્ફોટીસ્તર અને પોષકસ્તર
  • C
    અધિસ્તર, સ્ફોટીસ્તર, મધ્યસ્તરો અને પોષકસ્તર
  • D
    અધિસ્તર અને પોષકસ્તર

Explore More

Similar Questions

પરાગરજના જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.

આર્કિસ્પોરિયમ (Archesporium) એટલે શું?

ટેપેટલ કોષોમાં જોવા મળતા યુબિશ બોડીઝ (Ubisch bodies) શેના નિર્માણમાં મદદ કરે છે?

$Capsella$ માં લઘુબીજાણુધાની ....... પ્રકારનું પોષકસ્તર ધરાવે છે.

પરાગાશય (anther) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo