$R$ ત્રિજ્યા અને $M$ દળની એક સમાન તકતી તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે. તેની કિનારી પર એક દોરી વીંટાળેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીના મુક્ત છેડે $m$ દળનો પદાર્થ બાંધેલો છે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $\frac{2mg}{2m + M}$
  • B
    $\frac{2Mg}{2m + M}$
  • C
    $\frac{2mg}{2M + m}$
  • D
    $\frac{2Mg}{2M + m}$

Explore More

Similar Questions

$ell$ લંબાઈનો એક દ્રઢ સળિયો સરકી રહ્યો છે. કોઈ એક ક્ષણે,સળિયાનું સ્થાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. છેડા $A$ નો $x$-અક્ષની દિશામાં વેગ $v_0$ અચળ છે. $t = 0$ સમયે,સળિયો શિરોલંબ છે અને છેડો $B$,$y = ell$ પર છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઘર્ષણ રહિત પુલીને વીટાળેલા દોરીના છેડે દળ $m$ લટકાવેલ છે. પુલીનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. જો પુલી એ નિયમિત વર્તુળાકાર તકતી હોય અને દોરી પુલી પર સરકતી ન હોય,તો દળનો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

$1.5 \ m$ ત્રિજ્યાનું વ્હીલ $10 \ rad/s^2$ ના અચળ કોણીય પ્રવેગથી ફરે છે. તેની પ્રારંભિક કોણીય ઝડપ $(\frac{60}{\pi}) \ rpm$ છે. $t = 2.0 \ s$ સમયે તેની કોણીય ઝડપ અને કોણીય સ્થાનાંતર કેટલું હશે?

એક પાટિયું (plank) જેની ઉપર એક સમાન ગોળો મૂકેલો છે,તે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. પાટિયાને $F$ જેટલા અચળ બળથી જમણી તરફ ખેંચવામાં આવે છે. જો ગોળો પાટિયા પર સરકતો ન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક દ્રઢ પદાર્થ નિશ્ચિત અક્ષની આસપાસ $\alpha - \beta t$ જેટલા ચલ કોણીય વેગ સાથે ફરે છે,જ્યાં $t$ એ સમય છે અને $\alpha, \beta$ અચળાંકો છે. તે અટકે તે પહેલાં તેણે કાપેલ કોણ (રેડિયનમાં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo