એક વેરિયેબલ કેપેસિટર $100 \ V$ ની બેટરી સાથે કાયમી ધોરણે જોડાયેલું છે. જો કેપેસિટન્સ $2 \ \mu F$ થી બદલીને $10 \ \mu F$ કરવામાં આવે,તો ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $2 \times 10^{-2} \ J$
  • B
    $2.5 \times 10^{-2} \ J$
  • C
    $3.5 \times 10^{-2} \ J$
  • D
    $4 \times 10^{-2} \ J$

Explore More

Similar Questions

એક ચાર્જ થયેલા કેપેસિટરની ઉર્જા નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે ($q$ = વાહક પરનો વિદ્યુતભાર અને $C$ = તેની કેપેસીટન્સ).

$10\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $40\,\mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવે છે. સંગ્રહિત ઉર્જા $erg$ માં કેટલી હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

જો કેપેસિટર પરનો વીજભાર $3 \ C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $44 \%$ જેટલી વધે છે. કેપેસિટર પરનો મૂળ વીજભાર કેટલો હશે ($C$ માં)?

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર રાખવામાં આવે તો તેના એકમ કદ દીઠ ઉર્જા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo