એક તાર $15 \, kg$ વજન સહન કરી શકે છે. જો તેને ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે,તો દરેક ભાગ ........ $kg$ વજન સહન કરી શકે.

  • A
    $5$
  • B
    $45$
  • C
    $15$
  • D
    $30$

Explore More

Similar Questions

$m_1$ દળ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સમાન સળિયાનો એક છેડો છત સાથે લટકાવેલ છે. સળિયાનો બીજો છેડો $m_2$ દળને આધાર આપે છે. સળિયાના મધ્યબિંદુએ ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

Difficult
View Solution

પ્લાસ્ટિક વિરૂપણ (Plastic deformation) અને તણાવ શક્તિ (Tensile strength) ની વ્યાખ્યા આપો.

શુદ્ધ શીયર (pure shear) નું એક ઉદાહરણ આપો.

કદ પ્રતિબળ (volume stress) નું સૂત્ર અને એકમ લખો. શું કદ પ્રતિબળ એ દબાણ હોઈ શકે?

જો બાહ્ય બળની અસર હેઠળ,$l$ લંબાઈના સળિયામાં $\Delta l$ જેટલો લંબાઈનો ફેરફાર થાય,તો રેખીય વિકૃતિ (longitudinal strain) માટેનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo