$m_1$ દળ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સમાન સળિયાનો એક છેડો છત સાથે લટકાવેલ છે. સળિયાનો બીજો છેડો $m_2$ દળને આધાર આપે છે. સળિયાના મધ્યબિંદુએ ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

  • A
    $\frac{g(m_2 + 2m_1)}{2A}$
  • B
    $\frac{g(m_2 + m_1)}{2A}$
  • C
    $\frac{g(2m_2 + m_1)}{2A}$
  • D
    $\frac{g(m_2 + m_1)}{A}$

Explore More

Similar Questions

$A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સળિયાના બંને છેડાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અને વિરુદ્ધ દિશામાં ખેંચાણ બળો લગાડવામાં આવે છે. સળિયાની લંબાઈ સાથે $\theta$ ખૂણો બનાવતું એક સમતલ $BB'$ ધ્યાનમાં લો. સમતલ $BB'$ પર લાગતા તણાવ પ્રતિબળ અને આરૂપ પ્રતિબળ (shearing stress) નો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

જ્યારે $10 \,kg$ નો ભાર એક ધાતુના તાર પર લટકાવવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $2 \,mm$ નો વધારો થાય છે. તારનો બળ અચળાંક ........ $N/m$ છે.

ધાતુના તારની લંબાઈ $l_{1}$ છે જ્યારે તેમાં તણાવ $T_{1}$ છે અને જ્યારે તણાવ $T_{2}$ હોય ત્યારે લંબાઈ $l_{2}$ છે. તારની મૂળભૂત લંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

Column-$II$ ની વિગતોને Column-$I$ માં આપેલી માહિતી સાથે યોગ્ય રીતે જોડો.
Column-$I$Column-$II$
$(a)$ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે.$(i)$ સ્થિતિસ્થાપકતાની હદ (Elastic limit)
$(b)$ જ્યારે તાર પરથી ભાર દૂર કરવામાં આવે છે, ત્યારે પદાર્થ તેના મૂળ પરિમાણને પાછું મેળવે છે.$(ii)$ સમપ્રમાણતાની હદ (Limit of proportionality)
$(iii)$ પ્લાસ્ટિક વિરૂપણ (Plastic deformation)

હૂકનો નિયમ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo