$2\, m$ લંબાઈનો એક તાર $10\, cm^3$ તાંબામાંથી બનાવવામાં આવ્યો છે. તેના પર બળ $F$ લગાડતા તેની લંબાઈમાં $2\, mm$ નો વધારો થાય છે. સમાન કદના તાંબામાંથી $8\, m$ લંબાઈનો બીજો તાર બનાવવામાં આવે છે. જો તેના પર સમાન બળ $F$ લગાડવામાં આવે,તો તેની લંબાઈમાં કેટલો વધારો થશે? (સેમી માં)

  • A
    $0.8$
  • B
    $1.6$
  • C
    $2.4$
  • D
    $3.2$

Explore More

Similar Questions

જો $\rho$ એ તારના દ્રવ્યની ઘનતા હોય અને $\sigma$ એ બ્રેકિંગ સ્ટ્રેસ (તોડનાર પ્રતિબળ) હોય, તો તારની મહત્તમ લંબાઈ કેટલી હોય કે જેથી તે તૂટ્યા વગર મુક્ત રીતે લટકી શકે?

પદાર્થના યંગ મોડ્યુલસનો એકમ કોના જેવો જ હોય છે?

$1\,m$ લંબાઈ અને $1\,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના સળિયાને $0\,^{\circ}C$ થી $200\,^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે,તેને વિસ્તરવા કે વળવા દેવામાં આવતો નથી. સળિયામાં ઉત્પન્ન થતું તણાવ શોધો $(Y = 2.0 \times 10^{11}\,N/m^2, \alpha = 10^{-5} \,^{\circ}C^{-1})$.

તાંબા અને સ્ટીલ પૈકી કોનો યંગ મોડ્યુલસ વધુ છે?

$1 \ cm^{2}$ આડછેદ ધરાવતા તારને તેની લંબાઈ કરતા બમણી કરવા માટે જરૂરી બળ ........ $\times 10^{7} \ N$ હશે. (આપેલ છે: તારનો યંગ મોડ્યુલસ $= 2 \times 10^{11} \ N/m^{2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo