$r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $R$ છે. જો તેને ખેંચીને $\frac{3r}{4}$ ત્રિજ્યા કરવામાં આવે,તો તેનો અવરોધ કેટલો થશે?

  • A
    $\frac{9R}{16}$
  • B
    $\frac{16R}{9}$
  • C
    $\frac{81R}{256}$
  • D
    $\frac{256R}{81}$

Explore More

Similar Questions

$800 \ ^oC$ તાપમાને હીટરનો પાવર $500 \ W$ છે. તો $200 \ ^oC$ તાપમાને પાવર કેટલા $W$ હશે? આપેલ છે: $\alpha = 4 \times 10^{-4} \ ^oC^{-1}$.

એક તાંબાના તારને ખેંચીને તેને $0.5\%$ લાંબો કરવામાં આવે છે. જો તેનું કદ અચળ રહેતું હોય,તો તેના વિદ્યુત અવરોધમાં થતો ટકાવારી ફેરફાર ................ $\%$ છે.

તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર $1: 3: 5$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $5: 3: 1$ છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર કેટલો થશે?

$l$ લંબાઈ અને $S$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર ધાતુના તારનો અવરોધ $R$,કન્ડક્ટન્સ $G$,વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. $\sigma$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

સુપરકન્ડક્ટર (અતિવાહક) ની વાહકતા.......છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo