$l$ લંબાઈ અને $S$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર ધાતુના તારનો અવરોધ $R$,કન્ડક્ટન્સ $G$,વાહકતા $\sigma$ અને અવરોધકતા $\rho$ છે. $\sigma$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $\frac{GR}{\rho}$
  • B
    $\frac{\rho R}{G}$
  • C
    $\frac{GS}{l}$
  • D
    $\frac{Rl}{S}$

Explore More

Similar Questions

એક હીટિંગ એલિમેન્ટનો રૂમના તાપમાને અવરોધ $100\,\Omega$ છે. જ્યારે તેને $220\,V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે,ત્યારે તેમાંથી $2\,A$ નો સ્થિર પ્રવાહ વહે છે અને તાપમાન રૂમના તાપમાન કરતા $500\,^{\circ}C$ જેટલું વધી જાય છે. હીટિંગ એલિમેન્ટનો અવરોધનો તાપમાન ગુણાંક કેટલો હશે?

$2 R$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. તો તેના અવરોધમાં થતો વધારો કેટલો હશે ($R$ માં)?

ચોક્કસ દ્રવ્યના એક તારને ધીમેથી $10 \%$ ખેંચવામાં આવે છે. તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે કેટલા થશે?

લોખંડની અવરોધકતા (resistivity) $1 \times 10^{-7} \, \Omega \cdot m$ છે. ચોક્કસ લંબાઈ અને જાડાઈ ધરાવતા લોખંડના તારનો અવરોધ $1 \, \Omega$ છે. જો તારની લંબાઈ અને વ્યાસ બંને બમણા કરવામાં આવે, તો $\Omega \cdot m$ માં અવરોધકતા કેટલી થશે?

એક ચાંદીના તારનો અવરોધ $27.5^{\circ} C$ તાપમાને $2.1 \Omega$ અને $100^{\circ} C$ તાપમાને $2.7 \Omega$ છે. તો ચાંદીની અવરોધકતાનો તાપમાન ગુણાંક . . . . . . હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo